Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, January 10, 2021

ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તરીકે ભાર્ગવ ભાઈ ભટ્ટ ની નિયુક્તિ

 







પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ના શીર્ષસ્થ નેતૃત્વ હેઠળ નવનિયુક્ત થયેલ ટીમમાં ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તરીકે ભાર્ગવ ભાઈ ભટ્ટ ની નિયુક્તિ કરવામાં આવી ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે  પ્રથમ વખત આવી પહોંચતા પંચમહાલ જિલ્લાના હોદ્દેદારો ખુશીમાં ને ખુશીમાં હરકગેલા બની આવી પોહાચતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું નો હતું અને અમુક લોકો એ માસ્ક પેહર્યાં છે અને અમુક લોકો એ માસ્ક નથી પેહેર્યા તેવું પણ તસ્વીરો મા સ્પસ્ટ દેખાય રહ્યું છે  ભારતીય જનતા પાર્ટી-પંચમહાલ જિલ્લા દ્વારા આગમન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો  તેમાં સરકારી ગાઈડ લાઈન ના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા ગરીબ મધ્યમ વર્ગ ની પબ્લિક  માટે બધા નિયમો છે ભાજપ નેતાઓને માટે કોઈ પણ નિયમો લાગુ પાડતા નથી તેવું સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહેલી તસ્વીરો મા દેખાય રહ્યું છે.

 બ્યુરો રિપોર્ટ અજય સિંહ 


No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot