Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, January 10, 2021

અમરેલી જિલ્લાના લીલીયા મોટા ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે સરકારશ્રી તરફ થી રૂ. 40 લાખના ખર્ચે મંજુર થયેલ જેટિંગ મશીન





અમરેલી જિલ્લાના લીલીયા મોટા ગામે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ માટે સરકારશ્રી તરફ થી રૂ. 40 લાખના ખર્ચે મંજુર થયેલ જેટિંગ મશીન આજ રોજ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલ.

આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિ મંત્રી શ્રી વી. વી. વઘાસિયા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાનસુરિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, મહામંત્રી શ્રી ભીખાભાઈ ધોરજીયા, શ્રી હસમુખભાઈ હપાણી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચતુરભાઈ કાકડીયા, જિલ્લા આઇટી સેલ સહ કન્વિનર શ્રી જીતુભાઈ લાઠીયા, તાલુકા વિરોધ પક્ષનેતા ભરતભાઈ ઠુમર, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી અરજણભાઈ ધામત અને ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ વિરાણી સહિત હોદેદારો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા

Report - નીતિન ડુંગરિયા

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot