Breaking

Post Top Ad

Your Ad Spot

Sunday, June 8, 2025

મહિલા અને બાળ વિકાસ વિભાગ,માન. કમિશનરશ્રી સુરતકોર્પો. ના અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપ



 ગતરોજ માન. સચિવશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ,માન. કમિશનરશ્રી સુરતકોર્પો. ના અધ્યક્ષતામાં પોષણ સંગમ વર્કશોપ સુરત કોર્પો.ખાતે યોજવામાં આવેલ. જેમાં ICDS અને આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ. માન. સચિવશ્રી દ્વારા પોષણ સંગમના સફળ અમલીકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot