Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

ભમ્મરિયા નાળામાં કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી


 
મહેસાણા શહેરમાં ભમ્મરિયા નાળામાં રેલવે દ્વારા ચાલતી કામગીરી દરમિયાન એપીએમસી સામે નાળાના ભાગમાં જેસીબીથી ખોદતાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઈન તૂટી ગઇ હતી. જેના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેને પંમ્પિંગ કરી ઊલેચાયું હતું.જોકે,પાણી વિતરણમાં કોઇ અસર પડી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot