Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, October 2, 2020

" આમ આદમી પાર્ટી" ની ગાંધીનગર જીલ્લાની કલોલ તાલુકાની ટીમ "કલોલ શહેર આમ આદમી પાર્ટી" નું ઉત્તર પ્રદેશ ના મનીષા બહેનના સર્મથન માં મૌન રેલીનું આયોજન...

  







તા.૦૨, ઓકટો. ગાંધીનગર જીલ્લા ના કલોલ તાલુકાના આમ આદમી પાર્ટી ના કાર્યકરો એ ઉત્તર પ્રદેશ માં બનેલ ખુબજ દયનીય તેમજ શરમજનક ધટના ના અનુંસંધાનમાં કલોલ શહેર આમ આદમી પાર્ટી દ્રારા મનીષાબહેન સાથે બનેલ ધટના વિરૂધ્ધ માં કેન્ડલ માર્ચ શ્રધ્ધાંજલી મૌન રેલી નુ આયોજન કરીને ભાવભીની  શ્રધ્ધાંજલી આપી હતી જેમાં કલોલ તાલુકા ના આમ આદમી પાર્ટી ના મોટા ભાગના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મનીષાબહેન ના વિવિધ ફોટા સાથેના વિવિધ સુત્રો લખેલા પાટીયા અને બેનરો નો ઉપયોગ  કરીને મૌન રેલી સફળતા પુ્ર્વક પુરી કરી હતી.. NDP TODAY NEWS દરેક કાર્યકર્તાઓ ની શ્રધ્ધાંજલી ને બિરદાવે છે...

અહેવાલ, પ્રકાશસિંહ હડીયોલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot