સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગતીવીધીઓ અત્યારથી શરુ થઇ ગઈ છે. જેને લઈ ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો સક્રિય થવાં લાગ્યા છે. કુકરવાડા પાસેના ઉબખલ ગામે વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ ઉપસ્થિતિમાં છેલ્લા ગણા સમયથી ગામનાં વિવિધ વિકાસના કામોમાં સક્રિય રહેલાં ઉબખલ ગામના સરપંચ કરણસિંહ બારડ પોતાના 50 જેટલાં સમર્થકો સાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપ જોડતાં ભાજપાના આગેવાનો અને કાર્યકરો આનંદ છવાયો ગયો હતો. આ કાર્યક્રમમાં ગોઝારીયા તેમજ કુકરવાડા પથંકના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
અહેવાલ, પ્રકાશસિંહ હડિયોલ
Good news
ReplyDeleteGood news
ReplyDeleteGood news
ReplyDelete