આજ રોજ મહુવા બાર એસોસિયેશન ની મળેલી મીટીંગ મા સર્વાનુમતે ઠરાવવા માં આવે છે કે. વર્તમાન સમય મા કોરોના ની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે જેથી વકીલો તા,07/04/2021 થી 23/04/2021 મહુવા ના તમામ વકીલો ઇમરજન્સી કામો સિવાય ના કામો મા તમામ વકીલો કોર્ટના તમામ કામ બંધ રાખેલ છે..
રિપોર્ટર. સુરેશ એસ. જીંજુવાડીયા
No comments:
Post a Comment