પશ્ચિમ બંગાળના માલદા ઉત્તર જિલ્લાના ચંચલ વિધાનસભાના ઉમેદવાર શ્રી દિપાંકર રામ જીની ચૂંટણી પ્રચાર માં માન. કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાજીએ અને માન.રાજ્યસભા સાંસદશ્રી જુગલજી ઠાકોર જી એ સભાને સંબોધન કર્યું ,સભા માં મોટી સંખ્યા માં ભાજપના અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment