Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, December 17, 2020

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી અને ઘુસર હદ વિસ્તારમાં આવેલી ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા ગોધરા ખાણ-ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો.

 



પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી અને ઘુસર ગામના હદ વિસ્તારમાં આવેલી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદેસર રીતે લીઝ પરમીટ વગર ખનન થતું હોવાની બાબતે ઘુસર અને સુરેલી ગામના સરપંચ દ્વારા વારંવાર લેખિતમા રજુઆત કરવામાં આવતા ખનીજ વિભાગ ના અધિકારીઓ ની આંખો ઉગાડતા રેડ કરતા તારીખ 17/12/2020 ના રોજ ખાન ખનીજ કચેરી ગોધરા ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ઉપરોક્ત પંચોની શાક્ષી અને ઘુસર ગામના સરપંચ રૂબરૂ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પરિસ્થિતિને ધ્યાને રાખી તપાસ ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેજલપુર પોલીસ સ્ટેશન માં  જાણ કરતા વેજલપુર પોલીસ પણ ઘટનસ્થળે આવી પોહચી હતી તેમની રૂબરૂ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુસર ખાતેથી પસાર થતી ગોમાં નદીમાં સાદી રેતીનું ગેરકાયદેસર રીતે નું  ખોદકામ જોવા મળતા તે  કામ વાડી  જગ્યા એ તપાસ ટીમ દ્વારા જીપીએસ થી  માપણી કરી  સરેરાશ ઉંડાઇ ની  માપણી કરવામાં આવેલ છે ના ફોટોગ્રાફ્સ તપાસ સમયે સારી રહેતી ખનીજ ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવતું જોહનડિયર કંપનીનું લોડર જેનો આરટીઓ પાર્સિંગ નંબર GJ-16-BS 1586 તેમજ શાદી રેતીની હેરાફેરી કરતું મહિન્દ્રા કંપની નું ટ્રેકટર B275 તપાસ ટીમ દ્વારા સીઝ કરી  આગળની કાર્ય વાહી હાથ ધરીછે


 બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot