Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, December 19, 2020

વડસમા થી હાંડવી સુધી ના રોડ માટે નવેસરથી રીસરફેસ મંજૂર કરવા માટે વિભાગમાથી આગળ ની કાર્યવાહી કરવા સુચનો

 





માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ સાહેબે લાંઘણજ અને આસપાસના ગામો ના યુવા ની લાગણી ને ધ્યાન પર રાખી તાત્કાલિક ધોરણે   કાર્યપાલક ઇજનેર શ્રી ને સુચના આપી લાંઘણજ થી વડસમા રોડ રીસરફેસ મંજૂર કરી  ટૂંક સમયમાં કામ ચાલુ કરી ને પૂર્ણ કરવા ની સુચન કર્યુ.તથા  વડસમા થી હાંડવી સુધી ના રોડ માટે નવેસરથી  રીસરફેસ મંજૂર કરવા માટે વિભાગમાથી આગળ ની કાર્યવાહી કરવા સુચનો  આવેલ છે જે બદલ આસપાસ ના દરેક લોકો એ મને ટેલીફોનીક અને રૂબરૂમાં મળી ને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ નો આભાર વ્યકત કયો.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot