કડીના લક્ષ્મીપુરા ગામે આદુંદરા રોડ સ્થિત સિરામિક કંપનીના કમ્પાઉન્ડને અડીને મુકેલી કેમિકલની ટાંકીમાં અગમ્ય કારણોસર આગ લાગતાં કડી પાલિકાની ફાયર બ્રિગેડની મદદથી આગ કાબૂમાં લેવાઇ હતી.લક્ષ્મીપુરા નજીક શક્તિ સિરામિક કંપનીના કમ્પાઉન્ડને અડીને પડેલી કેમિકલની ટાંકીઓમાં રવિવારે સવારે 11 વાગે અચાનક આગ ભભૂકી ઉઠતાં કંપનીના મજૂરોમાં દોડધામ મચી હતી. આગ અંગે જાણ કરતાં કડી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
Post Top Ad
Your Ad Spot
Sunday, November 29, 2020
કડીના લક્ષ્મીપુરામાં સિરામિક કંપની પાસે કેમિકલની ટાંકીમાં આગ લાગી,
કડીના લક્ષ્મીપુરા ગામે આદુંદરા રોડ સ્થિત સિરામિક કંપનીના કમ્પાઉન્ડને અડીને મુકેલી કેમિકલની ટાંકીમાં અગમ્ય કારણોસર આગ લાગતાં કડી પાલિકાની ફાયર બ્રિગેડની મદદથી આગ કાબૂમાં લેવાઇ હતી.લક્ષ્મીપુરા નજીક શક્તિ સિરામિક કંપનીના કમ્પાઉન્ડને અડીને પડેલી કેમિકલની ટાંકીઓમાં રવિવારે સવારે 11 વાગે અચાનક આગ ભભૂકી ઉઠતાં કંપનીના મજૂરોમાં દોડધામ મચી હતી. આગ અંગે જાણ કરતાં કડી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી 20 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
Tags
મહેસાણા - કડી#
Share This

About NDP TODAY NEWS
મહેસાણા - કડી
Labels:
મહેસાણા - કડી
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment