Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, November 26, 2020

દાહોદ જીલ્લા ના દેવગઢ બારીઆ તાલુકા ના ઝામરણ અને પચીયાશાળ ને જોડતા રસ્તા પર પ્રતિબંધિત


 દાહોદ જીલ્લા ના દેવગઢ બારીઆ તાલુકા ના ઝામરણ અને પચીયાશાળ ને જોડતા રસ્તા પર પ્રતિબંધિત વિસ્તાર માં પોતાના કબ્જા ની મોટર સાયકલ પર કતાર નુ લાકડું બનાવી ભારતીય બનાવટી દારૂ એક સરખી લેબલ વાળી પ્લાસ્ટિક ની ૧૮૦ એમ.એલ ના કોટરીયા શીલ ના ભરેલા  નંગ ૬ પેટી અને એક પેટી માં ૪૮ નંગ લેખે ૨૮૮ નંગ લેખે જેના રૂપિયા કુલ ૩૯,૪૪૦ પ્રોહીસન  મુદા માલ તથા એ મોટર સાયકલ ની કિંમત ૪૦,૦૦૦  એમ કુલ ૭૭,૪૪૦ નો મુદ્દા માલ ની હેરાફેરી કરતા સાગટાળા પોલીસ નજરે ચડતા તે બાઈક ત્યાં મૂકી ને પગદંડી ભાગી જતા સાગટાળા પોલીસે ગુનો દાખલ કરી ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


રિપોર્ટર મહેન્દ્ર રાઠવા.. દે.બારીઆ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot