પંચમહાલ જિલ્લાના મોરવા(હડફ) તાલુકા ના ખુદરા ગામે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા મોરવા (હ) તાલુકાના એન.વાય.વી કરણસિંહ પટેલ દ્વારા વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર ચડાવી ,યુવાન ને એકતા વિશેનું માર્ગદર્શન આપી ,એકતા શપથ લેવડાવી અને ,બધી જાતીના યુવાનો દ્વારા એકતા રેલી નીકાળી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ ખુદરા ગામનું નામ રોશન કરનારા રમતવીર તેમજ ન્યુ રાધેક્રિષ્ના યંગ ગ્રુપ ખુદરા ના સભ્યો હાજર રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ
No comments:
Post a Comment