વિજાપુર, તા,૦૪ ઓક્ટો, આજ રોજ વિજાપુર તાલુકા ના કમાલપુર (જંત્રાલ) ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની મિટીંગ મળી જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર તાલુકા પ્રમુખ ચંદનસિંહ ઠાકોર, વિસનગર સિટી પ્રમુખ લાલાજી ઠાકોર, મહેસાણા સિટી પ્રમુખ કાર્તિકસિંહ ઝાલા તથા ટીનભા દરબાર મહેસાણા સહિત ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં વિજાપુર તાલુકા ઠાકોર સમાજ વધુ સંગઠિત થાય તથા વ્યસન મુક્ત થાય શિક્ષણ નો વ્યાપ કેવી રીતે વધે તેના પર ચર્ચા કરવામાં આવી.
જેમાં વિજાપુર તાલુકા કારોબારી સભ્યો મહેશજી ગવાડા, પ્રહલાદજી પિરોજપુરા, ગોવિંદજી પિરોજપુરા, જયેશજી મહાદેવપુરા, અમિતસિંહ ખણુસા, બાલાજી મંડાલી, ભાવુભા, વડાસણ, અલ્કેશજી મોરવાડ, જીગરજી મહાદેવપુરા,તથા વિજાપુર સિટી પ્રમુખ જનકજી સહિત ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ, ચંદનસિંહ ઠાકોર
No comments:
Post a Comment