તા. ૧૭, સપ્ટે.૨૦૨૦, આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ ભાઇ મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે વિજાપુર તાલુકાના દરેક ગામડાઓના જે-જે દિવ્યાંગ બાળકો છે તેમને આપણા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના હસ્તે સાધન સહાયની ભેટ ખુબજ ઉપયોગી તેમજ દિવ્યાંગ બાળકો માટે વરદાન રૂપ જેવા સાધનોની ભેટ આપવામાં આવી જેમાં જરૂરીયાત મુજબ બાળકોને ત્રણ પૈડા વાળી ટ્રાઈસીકલ,વ્હીલચેર,સી.પી ચેર, કાને સાંભળી ના સકતા બાળકો માટે સાંભળવાના મશીન, ડેઝી પ્લેયર, સ્માર્ટ કેન, એમ.આર કીટ જેવા સાધનોની ભેટ ધરી મોદી સાહેબના જન્મદિન ની ઊજવણી કરી ને દરેક ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અમારી એન.ડી.પી ની ટીમ તરફ થી પણ માનનીય વડાપ્રધાન ને જન્મ દિવસ ની શુભકામનાઓ......જય હિન્દ....
અહેવાલ ; પ્રકાશસિંહ રાજપુત
No comments:
Post a Comment