હોકી ઓપન માં રાજ્ય કક્ષાએ તૂતિય તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર આ વિધ્યાર્થીઓને કોઇ પણ સરકારી પ્રોત્સાહન મળ્યું નથી. આર્થિક તકલીફો વચ્ચે આ દિકરીઓ ખદલપુર થી સાયલક ઉપર જોટાણા જાનકી કન્યા વિધ્યાલય માં અભ્યાસ કરવા જાય છે. વિવિધ ખેલ મહાકુંભ ના નામે લાખો રૂપિયા વેડફનાર. આ સરકાર મદદ કરેતો આ દિકરીઓ પણ મહેસાણા જીલ્લાનું નામ રોશન કરે તેમ છે. આ છાત્રાઓને સ્પોર્ટસ ક્ષેત્રે આગળ વધવા માટે સરકારી શ્રોત તથા સમાજ ના અગ્રણી આગલ આવી મદદ કરે તો ઇન્ટર નેશનલ સુધી લડી લેવા પણ તૈયાર છે. તમામ દિકરીઓ માં હોકી રમતમાં ગોલકિપર તરીકે ઠાકોર પાયલ મંગાજી ની નિમણુંક પામવા બદલ તેમજ અનેય દિકરીઓ ને NDP TODAY NEWS ખુબ-ખુબ અભિનંદન પાઠવે છે.. જય હિન્દ.. જય ભારત..
અહેવાલ- નવિન ઠાકોર. હસમુખ ઠાકોર
No comments:
Post a Comment