• માણસા તાલુકાના બિલોદરા ગામે વહેલી સવારે શોર્ટસર્કિટથી એક મકાનમાં આગ લાગી લાખો રૂપિયાનું નુકસાન
• વહેલી સવારે ચાર વાગ્યે મકાનમાંથી ધુમાડો નીકળતો હોવાનું જાણ પાડોશીને થતાં મકાન માલિકને થતાં મુખ્ય મકાન માલિકને જાણ કર કરી હતી
• શોર્ટ સર્કીટ લાગેલી આગે વરવું સ્વરૂપ ધારણ કરતાં ચાવડા દીપુજી ફુલજીના મકાન છેલ્લા બે ખંડમાં રહેલો ઘર વખરીનો માલસામાન બળીને ખાખ થઇ ગયો.
• 4:00 લાગેલી આગ 08:00 કલાકે ઓલવાઈ આમ માણસા નગરપાલિકા ફાયર ફાઈટર સતત ચાર કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી
આ અંગે ચાવડા નરેશસિંહ દીપુજીએ જણાવ્યું હતું કે આગે ગણતરીની કલાકોમાં જ મોટું સ્વરૂપ ધારણ કરતાં પાડોશમાં રહેતા ચાવડા અશોકસિંહ શિવાજી તેમાં ચાવડા પોપટજી પારખાંનજીના મકાનને પણ ઝપટમાં લીધા હતા જેમાં પતરા દોરીયાને નુકશાની થવા પામી છે.
No comments:
Post a Comment