ગુજરાત હાઈકોર્ટે માસ્ક ન પહેરે તેવા લોકો પાસે 5થી 15 દિવસ સુધી સેવા કરાવવાનો આદેશ રાજ્ય સરકારને કર્યો છે. ત્યારે NDP TODAY NEWS એ આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કર્યુ હતું. જેમાં ખાટલે મોટી ખોટ હોય તેમ જાણવા મળ્યું હતું કે, સિક્યુરિટી સહિત 50 ટકા લોકો દાઢીએ માસ્ક લટકાવતા જોવા મળ્યાં હતા. તેમજ અડધો કિમી સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતા. આવી પરિસ્થિતિમાં જો કોઇ એમ્બ્યુલન્સ ફસાય અને દર્દી પર જીવનું જોખમ આવે તો જવબદારી કોની તે મોટો સવાલ ઉઠ્યો છે.NDP TODAY NEWS આજે સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચ્યું ત્યારે ચોંકવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા. સિવિલમાં જાણે રામ રાજ્ય ચાલી રહ્યું હોય તેમ અંદર પ્રવેશ કરનાર કોઈ પણ વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવતું નથી. એક સમયે દર્દીના સગાઓને અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂકી કોરોનાને કાબૂમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ તો આ નિર્ણય પોકળ સાબિત થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. સિવિલ કમ્પાઉન્ડમાં જ લોકો મન ફાવે તેમ ગમે ત્યાં બેઠા જોવા મળ્યાં હતા. હાલ માસ્ક પહેરવું ફરજીયાત હોવા છતાં પણ સિવિલમાં અંદર લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા.
Post Top Ad
Your Ad Spot
Thursday, December 3, 2020
Home
રાજકોટ
સિક્યુરિટી સહિત 50 ટકા લોકો દાઢીએ માસ્ક લટકાવતા જોવા મળ્યાં, અડધો કિમી સુધી ટ્રાફિક, એમ્બ્યુલન્સ ફસાય તો દર્દીને જીવનું જોખમ,

Tags
રાજકોટ#
Share This

About NDP TODAY NEWS
રાજકોટ
Labels:
રાજકોટ
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment