Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

નવસારી જિલ્લામાં આજે નવા ૦૫ કેસો નોંધાયાં


 


નવસારીઃ- સોમવાર ઃ નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૮૪૫૮૨ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે નવા ૦૫ કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ ૧૩૩૭ પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૨૨ કેસ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. ૧૨૧૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૦૧ વ્યકિતઓનું મૃત્યુ થયું છે. તેમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદી જણાવે છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot