Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 16, 2021

પંચમહાલમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબનો સ્નેહમિલન સમારોહ






પંચમહાલ બ્રેકિંગ...

 પંચમહાલની પાવન ધરતી પર ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા ગુજરાત રાજ્યનાં યશશ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત દિપાવલી સ્નેહમિલન સમારોહ ગોધરા ખાતે યોજાયો જેમાં પંચમહાલ જીલ્લાના ભાજપ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આમ લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.ગોધરા ના ધારાસભ્ય સી કે રાહુલ જી તથા પંચમહાલ મહીલા મંત્રી  નિમીસા બેન સુથાર તથા શહેરા ના ધારાસભ્ય શ્રી જેઠાભરવાડ તથા તથા દેવસિહ ચૌહાણ ગોધરા ના પ્રભારી તથા હાલોલના ધારાસભ્ય શ્રી પૅવ મંત્રીજયદતસિહ પરમાર તથા કલોલ ના ધારાસભ્ય શ્રી સુમન બેન ચૌહાણ તથા પંચમહાલ જીલ્લા પ્રમુખ શ્રી અશ્વિન ભાઇ પટેલ તથા જીલ્લા ના મંહામંત્રી કુલદીપ સિંહ સોલંકી તથા દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ની ઉપસ્થિતિ મા કાર્યક્રમ કરવામા આવ્યો.

  ચમનસિંહ ગોધરા







No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot