લીલીયા સી.એસ.સી. ખાતે કોવિડ૧૯ની ૩૦ બેડ સુવિધા સાથે ચાલુ કરાવવી અને ઓક્સિજન બોટલ અને કીટ સાથે મારા સ્વ ખર્ચે યુવી ચેરીટેબલ ટ્રસ્ટ મારફત પ્રાથમિક સુવિધા કરવાની મારી જવાબદારી રહેશે અને હવે પછીની મેડિસિન તથા દર્દીની સારવાર વ્યવસ્થા કરવાની જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જયેશ પટેલે અને સી.એસ.સી ના સ્ટાફે ખાત્રી આપી.
લી. પ્રતાપભાઈ દુધાત - MLA સાવરકુંડલા-લીલીયા
No comments:
Post a Comment