દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં આરોગ્ય ટીમ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે લાલ આંખ
કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે તકે દારીના ભાગ રૂપે દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં covind 19 ની ગાઈડ લાઈન મુજબ સંજેલી તાલુકા આરોગ્ય વિભાગ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફ નું આજે તારીખ 15 ડિસેમ્બર ને મંગળ વાર ના રોજ બપોરના સમયે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સંજેલી મેન બજાર માંડલી રોડ બસ સ્ટેશન વિસ્તાત બેન્ક ઓફ બરોડા જેવા વિસ્તારો માં ફરીને આ ટિમ દ્વારા માસ્ક વગર ફરતા 7 લોકો ને ઝડપાયા હતા તથા રૂપિયા 7 હજાર નો દંડ વસૂલાયો હતો
સ્મિત દેસાઈ સંજેલી દાહોદ
No comments:
Post a Comment