આજે આખો દેશ કોરોના સંક્રમણથી ભયભીત છે, ત્યારે મહેસાણા RTO માં કોઈ પણ ભય વગર આમ પબ્લિક મેમો ભરવાં લાંબી કતાર લાઇનમાં જોવા મળ્યા,
નથી કોઈનાં ચહેરા પર માસ્ક,કે નથી સોશિઅલ ડિસ્ટન્સ, કે નથી સેનેટાઈઝર નું પાલન,
RTO માં સરકારી ગાઇડ લાઇન ના ધજાગરા જોવા મળ્યા,
સરકારી કચેરીમાં કોઈ માસ્ક, સોશિઅલ ડિસ્ટન્સ,કે .સેનેટ્રાઈઝરના નિયમો નું પાલન ના કરે તો પણ કોરોના સંક્રમણ કોઈ નથી,
પણ કોઈ આમ પબ્લિક જો કદાચ માસ્ક વગર દેખાય તો દંડ ફટકારવામાં આવે છે,
સરકાર શ્રી ને અમારી નમ્ર વિનંતી કે આ RTO કચેરી ખાતે માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,સેનેટાઈઝર નું નિયમ પાલન કરાવે,
No comments:
Post a Comment