Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

મહેસાણા - અમદાવાદ હાઈવે દૂધના ટેન્કરે મારી પલ્ટી,


 

ડ્રાઇવરના જણાવ્યા મુજબ ગઈકાલ રાત્રે 2.00 કલાકે  એક અજાણ્યો ટ્રક પૂર ઝડપે આવી રહ્યો હતો ત્યારે નવરંગ દૂધના ટેન્કર ને પાછળથી ટક્કર મારીને ટ્રક ચાલાક ફરાર થયો છે

તેની કોઈ માહિતી મળી નથી જયારે દૂધનું ટેન્કર પલ્ટી મારી જતા અંદર ભરેલા દૂધ ને નુકશાન થયું હતું  અને અત્યાર સુધી કોઈજ સારવાર કે ટ્રક હટાવવા માટે કોઈ પણ પ્રકારની મદદ મળી નથી

ડ્રાઈવર ઘાયલ થયો છે પરંતુ તેને પણ હજુ સુધી કોઈ પણ પ્રકાર ની સારવાર મળી નથી  કંડક્ટર ના જણાવ્યા મુજબ  ટોલટેક્ષ ના કર્મચારીઓ  દરરોજ 2. થેલી મફત માં દૂધ  લેતા હતા। એટલે એમના તરફ થી કોઈ પણ પ્રકારની તેમને મદદ મળી નથી

જેમાં ડ્રાઈવરનું નામ  રાવળ  કિરણભાઈ પ્રધાનભાઈ છે।. અને બાંદીપુર ના  વતની છે   અને કંડકટર  ઠાકોર જયેશભાઇ  બળવંતજી  જે  ભેમોસન ના વતની છે  અને બંનેને ઈજાઓ થવા પામી  છે

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot