શહેરના બીકે રોડ પર માર્જીનની જગ્યામા શેડ બનાવી કચરીયાનો વેપાર કરતા વેપારીને ત્યા પહોચેલી પાલિકા શેડ તોડવાના બદલે સુચના આપીને પર ફર્યા હતા.અંબિકા સોસાયટીની બહાર બે દુકાનોની બાજુમા માર્જિનની જગ્યામા વેપારીએ પતરાનો શેડ ઉભો કરી દબાણ કર્યુ હતુ.અહી પચાવી પાડેલી જગ્યામા કચરીયાનો ધંધો કરતા વેપારીને ત્યા ગુરૂવારે પહોચેલ મહેસાણા નગરપાલિકાનુ દબાણ વિભાગ શેડ તોડવાની કામગીરી શરૂ કરે તે પહેલા વેપારીએ તમામ સામાન હટાવી શેડ ખોલી નાખવા બાહેધરી આપતા દબાણ તોડવાની કામગીરી અટકાવાઇ હતી.
Post Top Ad
Your Ad Spot
Friday, November 27, 2020
Home
મહેસાણા
શેડ ખોલી નાખવાની બાહેધરી આપતાં દબાણ તોડવાની કામગીરી અટકાવાઇ, બીકે રોડ પર માર્જિનની જગ્યામાં શેડ બનાવાયો હતો

Tags
મહેસાણા#
Share This

About NDP TODAY NEWS
મહેસાણા
Labels:
મહેસાણા
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment