Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, September 28, 2020

હાલોલ તાલુકામાં ઘોર નિંદ્રા માં ઊંઘી રહેલું MGVCL...


     




હાલોલ તાલુકા માં આવેલ ઉજેતી પંચાયત નુ ફળિયું પારેખ પુરા અને કુંપાડિયા ગામમાં  વોલ્ટેજ ઓછા હોવા  થી પંચાયતના   લેટર પેડ પર અરજી આપેલ હોવા છતા હાલોલ  રૂરલ MGVCL નાં  નફટ અધિકારી દ્વારા કોઇ યોગ્ય નિકાલ કરવા માં આવ્યો  નથી .

     હાલોલ તાલુકા નાં ઉજેતી પંચાયત નુ ફળિયુ કુંપાડિયા અને પારેખ પુરા  માં કેટલાક સમય થી  લો વોલ્ટેજ ની સમસ્યા જોવામળી રહી છે  જયારે ગામ લોકો દ્વારા હાલોલ MGVCL નાં  અધિકારીઓ ને લેખિતમાં અરજી આપવામાં આવી છે પરંતુ હાલોલ નાં MGVCL ના  જાડીચામડી નાં  ભ્રષ્ટ  અધિકારીઓ  દ્વારા   ગામ વસતા લોકો હજું પણ લો વોલ્ટેજ  ની  સમસ્યા  અથાવત છે જયારે  MGVCL નાં  અધિકારીઓ  દ્વારા  કેમ કોઇ  કાયવાહિ કરવા માં નથી આવતી જ્યારે  MGVCL  ના  અધિકારીઓ  ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ  વોલ્ટેજ     પૂરતાં પ્રમાણમાં આપવા માટે MGVCL નાં અધિકારીઓ અસફળ નિવડીયા છે જયોરે  MGVCL   દ્વારા  પ્રી  મોનસૂન કામગીરી પર  પણ   હાલોલ  MGVCL નાં અધિકારીઓ ની કામગીરી પર  પણ અનેક સવાલો ઉઠવા પામ્યા  જારે MGVCL દ્વારા નાંખવા માં આવેલ ટીપી માં તો જાણે  MGVCL નાં અધિકારીઓ દ્વારા લીલો કલર માર વામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જ્યારે D P માંતો કરંટ લાગવા નો ભય નાં હોય તેમ બંને તરફ  નાં દરવાજા ખુલલ રાખવા માં આવ્યા છે  જયારે MGVCL ની લાપરવાહી નાં કારણે  જો કોઇ  નાનું બાળક  કે તયા વસતા લોકો અને ઢોર ઢાંકર ને કોઇ  જાનહાની થસે તો જવાબદાર  કોણ  કે MGVCL નાં અધિકારીઓ કઈ અનિચ્છનીય થાય તેની રાહ જોઈ રહી હોય તેવું ગામ જનો માં લોક ચર્ચા ચાલી રહી છે  હવે જોવા નું રહ્યું કે  MGVCL નાં અધિકારીઓ દ્વારા ગામ માં વસતા લોકો ને વિજળી પુરી પાડવા માટે સફલ કે અસફલ તે તો હવે સમય જ બતાવશે  

રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ  હાલોલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot