Breaking

Post Top Ad

Your Ad Spot

Thursday, March 11, 2021

આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભાટપુરા ગામમાં આવેલા શ્રી દામોદર દાસ આશ્રમ ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભાટપુરા ગામમાં આવેલા શ્રી દામોદર દાસ આશ્રમ ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી  હતી.
 શ્રી દામોદર આશ્રમ થી ભાટપુરા ગામમાં ભગવાન ભોલેનાથ ની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી તેમાં સમગ્ર ગ્રામજનો તેમજ અનેક ભક્તજનોખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

બ્યુરો રિપોર્ટ અજયસિંહ ચૌહાણ પંચમહાલ

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot